શાળામાં એક પછી એક 10 છોકરીઓ બેભાન થઈ – જુઓ શું છે ઘટના

ભારતમાં અવનવી ઘટના બનાવ બનતી હોય છે. ત્યારે હાલ ઘટના સામે આવી છે જે ઇન્ટર કોલેજ માં જેરી ગેસ ને લીધે શ્વાસ લેતા 10 થી વધારે વિદ્યાર્થીઓ બેભાન થઈ ગઈ. ત્યારે આજુબાજુમાં આ ઘટના બનતા જ ગંભીર માહોલ સર્જાયો છે. એ સમયે દરમિયાન બધા વિદ્યાર્થીઓને તાત્કાલિક સ્કૂલના દ્વારા હોસ્પિટલ પહોંચવામાં આવ્યા. કેટલા વિદ્યાર્થીઓ જિલ્લાની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને બીજા ચાર વિદ્યાર્થીઓ ગંભી હાલતમાં અલખનો ના ટ્રોમા સેન્ટરમાં રીફર કરવામાં આવી છે. ત્યારે હાલ પોલીસે એક યુવકની અટકાયત કરી છે.

જયારે આ ઘટનાની વાત કરીએ તો આ ઘટના કોતવાલી વિસ્તારની કિંગ જ્યોર્જ ઈન્ટર કોલેજનો છે. તે અભ્યાસ દરમિયાન કંઈક ઝેરી ગેસ કારણે વિદ્યાર્થીઓ બેહોશ થવા લાગી. ત્યારે વિદ્યાર્થીઓની સાથે સાથે શિક્ષકો પણ જ ઝપેટમાં આવી ગયા હતા. શાળાની આજુબાજુમાં હાહાકાર મચી ગયો હતો. આ ઘટના બનતા જ DSP એ તાત્કાલિક ધોરણે શાળા ખાલી કરાવી અને તે વિસ્તારને સીલ કર્યો છે.

ત્યારે શાળાના પ્રશાસનને પોલીસ સાથે મેડિકલ ટીમ અંગે જાણકારી. જણાવવામાં આવ્યું છે કે લગભગ 15 થી 20 ઝેરી જેવી ગેસને કારણે જપેટમાં આવી ગયા હતા.અત્યારે હાલ ગંભીર હાલતમાં કરાયેલા ચાર વિદ્યાર્થીઓને જિલ્લાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જેમાંથી અફઝા સિદ્દીકી, નાઝિયા અંસારી, પલક અને માનવીને ગંભીર હાલતમાં લખનઉ ટ્રોમા રીફર કરવામાં આવ્યા છે. તે જ સમયે, ખુશી ગુપ્તા, અંશિકા તિવારી, ઇમરા, અસલાન અલી, અશિંકા વર્મા, મોહમ્મદ જમીલ જિલ્લા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *