કિંજલ દવે ની સગાઈ પવન સાથે તૂટ્યા પછી વધુ 1 મુસીબત : કિંજલ દવેનું જાણીતું ગીત “ચાર બંગડી વાળી ગાડી” પર આ કંપનીએ લગાડયો કોપીરાઈટ…

કિંજલ દવેનું નામ ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં ખૂબ જ મોટું બની ગયું છે. કિંજલ દવે હાલ મોટા મોટા કાર્યક્રમો કરવા લાગી છે. વિદેશમાં પણ કિંજલ દવે ના પ્રોગ્રામ જોવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે. કિંજલ દવે નો અવાજ સુરીલો હોવાથી લોકો તેના તાલે ઝૂમતા હોય છે. કિંજલ દવે તેના સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે.

કિંજલ દવે તેની તસવીરો અને વિડિયો instagram પર શેર કરતી રહે છે. કિંજલ દવેના વિડિયો લોકોને ખૂબ જ પસંદ આવે છે અને તરત જ વાયરલ થઈ જાય છે. ત્યારે હાલ પવન જોશી સાથે સગાઈ તૂટ્યા પછી કિંજલ દવે ઓસ્ટ્રેલિયામાં જોવા મળી હતી. ઓસ્ટ્રેલિયામાં ગુજરાતીઓને પોતાના મધુર અવાજથી ખૂબ જ મોજ કરાવી હતી.

પરંતુ આ દરમિયાન કિંજલ દવે નો એક વિડીયો સામે આવ્યો છે જેમાં તે ધમાકેદાર ઝૂમતી નજર આવી રહી છે. પોતાના અવાજથી જુમાવનારી કિંજલ દવેને ઝૂમતતી જોવું ચાહકોને ખૂબ જ પસંદ આવ્યું છે. લોકો તેને આ રીતે ઝૂમતા જોઈને વાહવા કરવા લાગ્યા હતા.

આ વિડીયો ઓસ્ટ્રેલિયા નો છે જ્યાં કિંજલ દવે સ્ટેજ પર શો કરી રહી હતી. કિંજલ દવેએ ઓસ્ટ્રેલિયામાં લોકોને ખૂબ જ મજા કરાવી હતી. વીડિયોમાં તમે જોઈ શકો છો ગીત કિંજલને લલકારવા લાગે છે અને તે જ સમયે ઢોલી ઢોલ લઈને સ્ટેજ પર આવી જાય છે.

થોડા દિવસો પહેલા ફેમસ સિંગર કિંજલ દવે ની સગાઈ પવન જોશી સાથે તૂટી હતી અને તે ખૂબ જ ચર્ચામાં રહી હતી. કિંજલ દવે ની સગાઈ સાટા પદ્ધતિ દ્વારા કરવામાં આવી હતી જેના કારણે કિંજલ દવેની સગાઈમાં આ અડચણ આવી.

હાલ સમાચાર આવ્યા છે કે ગુજરાતી લોક ગાયિકા કિંજલ દવે તેનું જાણીતું ગીત ચાર બંગડી વાળી ગાડી નહીં ગઈ શકે. મ્યુઝિક મેનેજમેન્ટ કંપની સાથે કોપીરાઇટની મેટરને લીધે ગયા શનિવારે કિંજલ દવે પર આ પ્રખ્યાત ગીત ગાવાનો પ્રતિબંધ મૂક્યો છે. કંપનીનો દાવો છે કે આ કોપીરાઈટનો ભંગ થવો એ એક આરોપ છે.

મીડિયા અનુસાર આ ગીતને સીડી અને કેસેટ ના રૂપે ના વેચવાનો પણ આદેશ કર્યો છે. રેડ રીબન entertainment પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવેલો આ કોપી રાઈટ હજુ સુધી કોઈ નિર્ણય આવ્યો નથી. ત્યાં સુધી લાઈવ કોન્સર્ટ માં આ ગીત ગાવાનો પ્રતિબંધ કિંજલ દવે પર મુકવામાં આવ્યો છે.

20 ડિસેમ્બર ના રોજ ચેનલ પર આ સોંગ અપલોડ કરવામાં આવ્યું હતું અને તરત જ વાયરલ થઈ ગયું હતું. 2017માં રેડ રિવર એન્ટરટેનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દાવો કર્યો કે ઓસ્ટ્રેલિયાના કાર્તિક પટેલે આ ગીતની સંકલ્પના નવેમ્બર 2015 માં કરી હતી. જેનો વિડીયો તેણે youtube ચેનલ પર અપલોડ કર્યો હતો. કાર્તિક પટેલના કોપીરાઇટ અનુસાર કિંજલ દવે હવે આ ગીત લાઈવ કોન્સેપ્ટમાં નહીં ગાઈ શકે.

કાર્તિક પટેલે જણાવ્યું હતું કે કિંજલ દવે સામાન્ય ફેરફાર કરીને આ ગીતની નકલ કરી હતી. તેના એસોસિયેટ્સ દ્વારા આપવામાં આવેલા સ્પષ્ટીકરણથી રેડ રિફંડ સંતોષના ફેબ્રુઆરી 2017 માં નોટિસ મોકલી હતી. કિંજલ ના પગ પણ ખરકવા લાગે છે અને પછી તો ગાતા જોઈને સૌ કોઈ ઝૂમી ઊઠે. કિંજલ દવે નવા વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો. હવે ટૂંક સમયમાં જ નવરાત્રી આવવા જઈ રહ્યા છીએ ત્યારે ગુજરાતી ગાયકો આ નવરાત્રીમાં ધૂમ મચાવવા માટે તૈયાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *