ચાર કિલોની 1 કંકોત્રી | રાજકોટના ઉદ્યોગપતિના દીકરાના લગ્નમાં રજવાડી કંકોત્રી બનાવડાવી, કંકોત્રી ની કિંમત…

હાલ લગ્નનો માહોલ ખૂબ જ જામ્યો છે. એવા લોકો પોતાના લગ્ન યુનિક રીતે આયોજન કરવા માંગતા હોય છે. અત્યારે લોકો લગ્નની કંકોત્રી થી લઈને જાન સુધી ખૂબ પૈસા વાપરે છે. અત્યારે હાલ એક એવું જ ઉદાહરણ સામે આવ્યું છે જે રાજકોટના રહેવાસી છે.

એ ગુજરાતીનું આજે દેશ વિદેશમાં ખૂબ એવું નામ છે આ ઉદ્યોગપતિ એટલે કે મૌલેશ ઉકાણીના દીકરા જય ઉકાણીના લગ્ન મોરબીના જાણીતા ઉદ્યોગપતિ અરવિંદભાઈ પટેલની દીકરી હેમાંશી સાથે રાજસ્થાનના જોધપુર ખાતે આવેલા ઉમેદ ભવન પેલેસ ખાતે યોજવામાં આવ્યા હતા. ત્યારે હાલ મૌલેશ ઉકાણી પરિવાર દ્વારા ખાસ કરીને રજવાડી કંકોત્રી બનાવવામાં આવી હતી. જેની હાલ ખુબ ઈન્ટરનેટ પર ચર્ચા થઇ રહી છે.

જ્યારે કંકોત્રી ની વાત કરીએ તો આ કંકોત્રી નો ભાવ 7000 રૂપિયા છે. આ કંકોત્રી રજવાડી ની સ્ટાઈલમાં બનાવવામાં આવી હતી. આ કંકોત્રીનું 4 કિલો ને 280 ગ્રામ હતું.

જયારે કંકોત્રી ખોલવામાં આવે ત્યારે કંકોત્રી ની અંદર ચાર નાના બોક્સ આવેલા છે. આ કંકોત્રીમાં સાત પાનાની કંકોત્રી છે અને તેમાં વિગતવાર લગ્નના કાર્યક્રમ દર્શાવવામાં આવ્યા છે અને મહેમાનને જે કંકોત્રી મોકલવામાં આવે તેની સાથે સાથે કાજુ બદામ, કિસમિસ અને ચોકલેટ પર મુકવામાં આવી હતી.

આ ઉદ્યોગપતિ ભગવાને ખૂબ માને છે ત્યારે તેને કંકોત્રીમાં કૃષ્ણ ભગવાન પર ખૂબ શ્રદ્ધા હોવાથી તેને કૃષ્ણ ભગવાન એક તસવીર મૂકવામાં આવી હતી. ત્યારે ઉદ્યોગપતિ મૌલેશભાઈ અને તેમના પરિવાર લોકો દ્વારકાધીશ ને ખૂબ જ માને છે. અને સાથે સાથે તે જગત મંદિરના દ્વારકાના ટ્રસ્ટી પણ છે.

જ્યારે તમે જાણીને ચોકી જશો કે આ લગ્ન જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં કરવામાં આવ્યા હતા. આ પેલેસનું સૌથી મોંઘી હોટલ છે. ત્યારે ઉમેદ ભવન પેલેસમાં સ્ટાર્ટિંગ ભાડું 50 હજાર રૂપિયાથી એક રાત રૂમ મેળવવો મુશ્કેલ છે. હોટલની વધારે વાત કરીએ તો તે હોટલનું ભાડું બે થી ત્રણ લાખ સુધી પણ જાય છે જે અલગ અલગ કેટેગરીમાં ડિવાઇડ કરવામાં આવ્યા છે.

જ્યારે આ honeymoon suite નું ભારો 7:30 લાખ રૂપિયા હતું. અને ખાસ વાત કરીએ તો આ જાણીને તો સારા સારા લોકોના રુવાટો ઊભા થઈ જશે કે લગ્નની ડીશના એટલો બધો ભાવ હશે આ આ પેલેસમાં લગ્ન માં ભોજન સમારંભ ની ડિઝની થાળી રૂપિયા 18000 હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *