વ્યક્તિની બાઈક પાટા પર ફસાઈ અને… અમુક સેકન્ડ નો આ વિડીયો તમારા હોશ ઉડાવી દેશે

સોશિયલ મીડિયા પર અવારનવાર ઘણા કિસ્સાઓ આવતા હોય છે અને ઘણા વિડીયો વાયરલ થતા હોય છે આવો જ એક ભયંકર વિડીયો વાયરલ થતા લોકોના હોશ ઉડી ગયા. રસ્તા પર ચાલતી વખતે સાવધાન રહેવું ખૂબ જ જરૂરી છે કઈ દુર્ઘટના ક્યારે બને અને કેવી રીતે બને તેની કોઈ જાણ હોતી નથી. આવું જ કંઈક એક વ્યક્તિ સાથે થયું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો જોઈ તમારા શ્વાસ રોકાય જશે. પરંતુ સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. આ વિડીયો ઉત્તર પ્રદેશ નો હોવાનો સામે આવ્યું છે.

વાયરલ થયેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો લોકોને જવાની એટલી ઉતાવળ છે કે ફાટકની વચ્ચોવચ ઊભા રહી આગળથી પસાર થઈ રહેલી ટ્રેન જવાની રાહ જોઈ રહ્યા છે. પણ કોઈને આ વાતનો અંદાજો ન હતો કે થોડીક ક્ષણો બાદ શું થવાનું છે. આ સમગ્ર ઘટના જોવા માટે તમે વાયરલ થયેલા આ વીડિયોને એકવાર જોઈ લેજો.

વીડિયોમાં તમે જોઈ રહ્યા છો. અચાનક એક બાજુથી ટ્રેન આવતા લોકો સાયકલ અને બાઇક લઈને પાછા હટી જાય છે પરંતુ સમય દરમિયાન એક વ્યક્તિનું બાઈક પાટા પર ફસાઈ જાય છે એ વ્યક્તિ તેને કાઢવાનો ખૂબ જ પ્રયાસ કરે છે પરંતુ તેને બાઈક છોડીને ભાગવું પડે છે અને તરત જ પાછળ વળીને જુએ છે તો તેની બાઈક નો કચરો બોલી ગયો હોય છે.

હાલમાં આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડીયો ખૂબ જ લોકો જોઈ રહ્યા છે એટલું જ નહીં ઘણા લોકો વીડિયોને લાઈક પણ કરી રહ્યા છે. વીડિયો જોઈને અમુક લોકો વિશ્વાસ પણ નથી કરી રહ્યા. વીડિયો જોઈને સૌ કોઈના શ્વાસ થંભી ગયા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *