ગણેશજી સિંહાસન પરથી ઊભા થઈને ભક્તોને આપે છે આશીર્વાદ… વિશ્વાસ ના હોય તો જોઈ લો વિડિયો

આપણા ભારત દેશમાં વિવિધ તહેવારો ઉજવવામાં આવે છે. તેમાંનો એક તહેવાર છે ગણેશ ચતુર્થી. આ વર્ષે પણ ઘણા લોકો ગણપતિ બાપા ને ઘરે લાવ્યા છે. આવનારા દસ દિવસ ગણેશજીની પૂજા આરતી કરીને લોકો આશીર્વાદ મેળવશે.

દર વર્ષે ગણેશ ચતુર્થી માં ગણેશજીના નવા નવા આવતા વાળી મૂર્તિઓ જોવા મળતી હોય છે. જેમકે પુષ્પા રોકી ભાઈ જેવા અવતાર વાપી ભક્તો ગણેશજીનું આગમન કરે છે. ત્યારે આવો જ એક વિડીયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે. જેનો કોઈ લોકો વિશ્વાસ કરી રહ્યા નથી પરંતુ આ સત્ય છે. ગણેશજી સિંહાસન પરથી ઉભા થઈને ભક્તોને આશીર્વાદ આપે છે.

વાયરલ થયેલા આ વીડિયોમાં આપણને દેખાય છે કે જ્યારે એક ભક્ત ગણેશજીના ચરણ સ્પષ્ટ કરીને પગે લાગે છે ત્યારે ગણપતિ બાપ્પા ઉભા થઈને ભક્તને આશીર્વાદ આપે છે. આ વીડિયોને લોકો ચમત્કારિક વિડિયો પણ કહી રહ્યા છે. હકીકતમાં ગણેશજીના ભક્તોએ મગજ ચલાવીને એક એવી મૂર્તિ બનાવી કે જે હલનચલન કરી શકે.

આ મૂર્તિને એવી રીતે બનાવવામાં આવી છે કે જેને જોતા એકદમ સાચું હોય તેવો અનુભવ થાય. લોકોને આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો છે અને વિડીયો શેર પણ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *